Gujarati Calendar 2026 (ગુજરાતી કેલેન્ડર) | Vikram Samvat Gujarati Year 2082 Calendar (વિક્રમ સંવત 2082 કેલેન્ડર): ગયુ વર્ષ અનેક સારા-નરસા પ્રસંગોનું સાક્ષી રહ્યું છે અને એક નવી ઉર્જા સાથે ગુજરાતી નવું વર્ષ દસ્તક આપી રહ્યું છે. ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082 આવી ગયું. નવા વર્ષનો પ્રારંભ થતાં જ દરેકના નવા ગુજરાતી કેલેન્ડર અને તારીખીયાઓનું પણ આગમન થઇ જાય છે. નવા વર્ષમાં શ્રાવણ, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી, દિવાળી સહિતના તહેવારો અને મહત્વના દિવસો, કયા દિવસે કઇ તિથી, કયા શુભ મુહૂર્ત સહિતની માહિતી પણ દરેક ગુજરાતી હંમેશા નજર રાખતો જ હોય છે. ઉત્સવ પ્રિય ગુજરાતીઓ દરેક તહેવારને પણ ધામેધૂમે ઉજવે છે.
કોઈપણ સારું કામ કરવા જતા પહેલા ગુજરાતીઓ તારીખીયું પહેલા જુએ છે. ક્યો દિવસ શુભ છે ક્યારે શુભ મુહૂર્ત છે? સારા મુહૂર્તમાં જ શુભ કાર્ય કરવામાં ગુજરાતીઓ માને છે ત્યારે ગુજરાતી જાગરણ અહીં સંપૂર્ણ ગુજરાતી કેલેન્ડર લઈને આવ્યું છે, જેમા તમને તમામ વિગતો એકજ જગ્યાએ મળી રહેશે.
ગુજરાતી કેલેન્ડર 2025 ઓક્ટોબર, વિક્રમ સંવત 2082, આસો - કારતક મહિનો (Gujarati Calendar 2025 October, Vikram Samvat 2082, Asho - Kartak Month October 2025) ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર 2025 ઓક્ટોબર 2025 વ્રત-તહેવાર (October 2025 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 17-ઓક્ટોબર વાઘબારસ આસો વદ અગિયારસ 18-ઓક્ટોબર ધનતેરસ આસો વદ બારસ 19-ઓક્ટોબર કાળી ચૌદસ આસો વદ તેરસ 20-ઓક્ટોબર દિવાળી આસો વદ ચૌદસ 22-ઓક્ટોબર બેસતું વર્ષ કારતક સુદ એકમ 23-ઓક્ટોબર ભાઈબીજ કારતક સુદ બીજ 26-ઓક્ટોબર લાભ પાંચમ કારતક સુદ પાંચમ 29-ઓક્ટોબર જલારામ જયંતિ કારતક સુદ સાતમ 31-ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ કારતક સુદ નોમ ગુજરાતી કેલેન્ડર 2025 નવેમ્બર, વિક્રમ સંવત 2082, કારતક – માગશર મહિનો (Gujarati Calendar 2025 November, Vikram Samvat 2081, Kartak - Magshar Month November 2025) નવેમ્બર મહિનાનું કેલેન્ડર 2025 નવેમ્બર 2025 વ્રત-તહેવાર (November 2025 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 1-નવેમ્બર પંચક-પ્રબોધિની એકાદશી કારતક સુદ દશમ 2- નવેમ્બર પંચક-પ્રબોધિની એકાદશી કારતક સુદ અગિયારસ 3-નવેમ્બર તુલસી વિવાહ કારતક સુદ તેરસ 4-નવેમ્બર વૈકુંઠ ચતુર્દશી કારતક સુદ ચૌદસ 5- નવેમ્બર દેવ દિવાળી - ગુરુનાનક જંયતિકારતક સુદ પૂનમ 8- નવેમ્બર સંકષ્ટ ચતુર્થી કારતક વદ ત્રીજ 9-નવેમ્બર બુધ વક્રી કારતક વદ પાંચમ 10-નવેમ્બર ડોંગરેજી મહારાજ પુણ્યતિથી કારતક વદ છઠ 12- નવેમ્બર કાલભૈરવ જયંતિ કારતક વદ આઠમ 13-નવેમ્બર અનલા નવમી કારતક વદ નોમ 14- નવેમ્બર જવાહરલાલ નહેરુ જયંતિ કારતક વદ દશમ 15- નવેમ્બર ઉત્પત્તિ એકાદશી કારતક વદ અગિયારસ 17-નવેમ્બર લાલા લજપતરાય પુણ્યતિથી કારતક વદ તેરસ 18-નવેમ્બર સંત જ્ઞાનેશ્વર પુણ્યતિથી કારતક વદ તેરસ 24- નવેમ્બર વિનાયક ચોથ માગશર સુદ ચોથ 26- નવેમ્બર અન્નપૂર્ણા વ્રત પ્રારંભ માગશર સુદ છઠ 28- નવેમ્બર પ્રમુખ સ્વામી જન્મોત્સવ માગશર સુદ આઠમ ગુજરાતી કેલેન્ડર 2025 ડિસેમ્બર, વિક્રમ સંવત 2082, માગશર- પોષ મહિનો (Gujarati Calendar 2025 December, Vikram Samvat 2082, Magshar – Posh Month December 2025) ડિસેમ્બર મહિનાનું કેલેન્ડર 2025 ડિસેમ્બર 2025 વ્રત-તહેવાર (December 2025 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 1-ડિસેમ્બર મોક્ષદા એકાદશી માગશર સુદ અગિયારસ 3-ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ માગશર સુદ તેરસ 4-ડિસેમ્બર દત્તાત્રેય જયંતિ, પૂનમ માગશર સુદ ચૌદસ 6-ડિસેમ્બર ડો. આંબેડકર પુણ્યતિથી માગશર વદ બીજ 10-ડિસેમ્બર માનવ અધિકાર દિવસ માગશર વદ છઠ 15-ડિસેમ્બર સરદાર પટેલ પુણ્યતિથી, સફલા એકાદશી માગશર વદ અગિયારસ 16-ડિસેમ્બર અન્નપૂર્ણા વ્રત સમાપ્ત માગશર વદ બારસ 18-ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ માગશર વદ ચૌદસ 21-ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસ પોષ સુદ એકમ 23-ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ પોષ સુદ ત્રીજ 24- ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પોષ સુદ ચોથ 25-ડિસેમ્બર નાતાલ પોષ સુદ પાંચમ 27-ડિસેમ્બર ગુરુ ગોવિંદસિંહ જયંતિ પોષ સુદ સાતમ 28-ડિસેમ્બર દુર્ગાષ્ટમી, શાકંભરી નવરાત્ર પ્રારંભ પોષ સુદ આઠમ 30-ડિસેમ્બર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, પુત્રદા એકાદશી પોષ સુદ દશમ 31-ડિસેમ્બર પુત્રદા એકાદશી પોષ સુદ બારસ ગુજરાતી કેલેન્ડર 2026 જાન્યુઆરી, વિક્રમ સંવત 2082, પોષ - મહા મહિનો (Gujarati Calendar 2026 January, Vikram Samvat 2082, Posh - Maha Month January 2026) જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર 2026 જાન્યુઆરી 2026 વ્રત-તહેવાર (January 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 1-જાન્યુઆરી ખ્રિસ્તીનું નવું વર્ષ પોષ સુદ તેરસ 3-જાન્યુઆરી પોષી પૂર્ણિમા પોષ સુદ પૂનમ 6- જાન્યુઆરી અંગારકી સંકટ ચતુર્થી પોષ સુદ ત્રીજ 9-જાન્યુઆરી રામાનંદાચાર્ય જયંતિ પોષ વદ સાતમ 12-જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ પોષ વદ નોમ 14-જાન્યુઆરી મકરસંક્રાંતિ- ષટ્તિલા એકાદશી પોષ વદ અગિયારસ 18-જાન્યુઆરી મૌની અમાસ પોષ વદ અમાસ 23-જાન્યુઆરી વસંત પંચમી, સુભાષચંદ્ર બોઝ જયંતિ મહા સુદ પાચમ 26-જાન્યુઆરી ખોડિયાર જયંતિ, પ્રજાસત્તાક દિન મહા સુદ આઠમ 28- જાન્યુઆરી લાલા લજપતરાય જયંતિ મહા સુદ દશમ 29-જાન્યુઆરી જયા એકાદશી મહા સુદ અગિયારસ 30-જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન મહા સુદ બારસ 31-જાન્યુઆરી વિશ્વકર્મા જયંતિ મહા સુદ તેરસ ગુજરાતી કેલેન્ડર 2026 ફેબ્રુઆરી, વિક્રમ સંવત 2082, મહા - ફાગણ મહિનો (Gujarati Calendar 2026 Fabruary, Vikram Samvat 2082, Maha - Fagan Month Fabruary 2026) ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર 2026 ફેબ્રુઆરી 2026 વ્રત-તહેવાર (February 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 1-ફેબ્રુઆરી માઘી પૂર્ણિમા મહા સુદ પૂનમ 4-ફેબ્રુઆરી મોઢેશ્વરી પ્રાકટોત્સવ મહા વદ ત્રીજ 5- ફેબ્રુઆરી સંકટ ચતુર્થી મહા વદ ચોથ 12-ફેબ્રુઆરી સ્વામિ દયાનંદ સરસ્વતી જયંતિ મહા વદ દશમ 13-ફેબ્રુઆરી વિજયા એકાદશી મહા વદ અગિયારસ 14-ફેબ્રુઆરી વેલેનટાઇન ડે મહા વદ બારસ 15-ફેબ્રુઆરી મહાશિવરાત્રી મહા વદ તેરસ 17- ફેબ્રુઆરી દર્શ અમાવસ મહા વદ અમાસ 18-ફેબ્રુઆરી વસંત ઋતુ પ્રારંભ ફાગણ સુદ એકમ 19-ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી જયંતિ ફાગણ સુદ બીજ 23-ફેબ્રુઆરી હોળાષ્ટક શરૂ ફાગણ સુદ છઠ 27-ફેબ્રુઆરી આમલકી એકાદશી ફાગણ સુદ અગિયારસ ગુજરાતી કેલેન્ડર 2026 માર્ચ, વિક્રમ સંવત 2082, ફાગણ - ચૈત્ર મહિનો (Gujarati Calendar 2026 March, Vikram Samvat 2082, Fagan - Chaitra Month March 2026) માર્ચ મહિનાનું કેલેન્ડર 2026 માર્ચ 2026 વ્રત-તહેવાર (March 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 2-માર્ચ હોળી- હોલિકા દહન ફાગણ સુદ ચૌદસ 3-માર્ચ ઘૂળેટી, હોળાષ્ટક સમાપ્ત ફાગણ સુદ પૂનમ 4-માર્ચ વસંતોત્સવ ફાગણ વેદ એકમ 7-માર્ચ વિશ્વ આરોગ્ય દિવસ ફાગણ વદ ચોથ 8-માર્ચ રંગ પંચમી, વિશ્વ સાક્ષરતા દિવસ ફાગણ વદ પાંચમ 15-માર્ચ પાપમોચની એકાદશી ફાગણ વદ અગિયારસ 19- માર્ચ ચૈત્ર નવરાત્રી પ્રારંભ, ગુડી પડવો ફાગણ વદ અમાસ 20-માર્ચ ચેટીચાંદ ચૈત્ર સુદ બીજ 21-માર્ચ રમઝાન ઇદ ચૈત્ર સુદ ત્રીજ 23-માર્ચ શહિદ ભગત સિંહ ચૈત્ર સુદ પાંચમ 27-માર્ચ રામ નવમી ચૈત્ર સુદ નોમ 29-માર્ચ કામદા એકાદશી ચૈત્ર સુદ અગિયારસ 31-માર્ચ મહાવીર જયંતિ ચૈત્ર સુદ તેરસ ગુજરાતી કેલેન્ડર 2026 એપ્રિલ, વિક્રમ સંવત 2082, ચૈત્ર - વૈશાખ મહિનો (Gujarati Calendar 2026 April, Vikram Samvat 2082, Chaitra - Vaishakh Month April 2026) એપ્રિલ મહિનાનું કેલેન્ડર 2026 એપ્રિલ 2026 વ્રત-તહેવાર (April 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 1- એપ્રિલ એપ્રિલ ફૂલ દિવસ ચૈત્ર સુદ ચૌદસ 2-એપ્રિલ હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ 3-એપ્રિલ ગુડ ફ્રાઇડે ચૈત્ર વદ એકમ 13-એપ્રિલ વરુધિની એકાદશી ચૈત્ર વદ અગિયારસ 14-એપ્રિલ ડો. આંબેડકર જયંતિ ચૈત્ર વદ બારસ 16- એપ્રિલ વિશ્વ ખગોળ દિવસ ચૈત્ર વદ ચૌદસ 17-એપ્રિલ અમાસ ચૈત્ર વદ અમાસ 19-એપ્રિલ પરશુરામ જયંતિ વૈશાખ સુદ બીજ 20- એપ્રિલ અખાત્રીજ, અક્ષય તૃતિયા વૈશાખ સુદ ત્રીજ 21- એપ્રિલ સોમનાથ પ્રતિષ્ઠા દિવસ વૈશાખ સુદ પાચમ 27-એપ્રિલ મોહિની એકાદશી વૈશાખ સુદ અગિયારસ ગુજરાતી કેલેન્ડર 2026 મે, વિક્રમ સંવત 2082, વૈશાખ - જેઠ મહિનો (Gujarati Calendar 2026 May, Vikram Samvat 2082, Vaishakh - Jyeshtha Month May 2026) મે મહિનાનું કેલેન્ડર 2026 મે 2026 વ્રત-તહેવાર (May 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 1- મે ગુજરાત સ્થાપના દિવસ વૈશાખ સુદ પૂનમ 10- મે મધર્સ ડે વૈશાખ વદ આઠમ 11-મે વિશ્વ માતૃત્વ દિવસ વૈશાખ વદ નોમ 13-મે અપરા એકાદશી વૈશાખ વદ અગિયારસ 16- મે શનિશ્વાર જયંતિ વૈશાખ વદ અમાસ 17-મે અધિક માસનો પ્રારંભ પ્ર. જેઠ સુદ એકમ 20- મે વિનાયક ચોથ પ્ર. જેઠ સુદ ચોથ 26-મે કમલા એકાદશી પ્ર. જેઠ સુદ અગિયારસ 27-મે બકરી ઇદ પ્ર. જેઠ સુદ અગિયારસ 28-મે વીર સાવરકર જયંતિ પ્ર.જેઠ સુદ બારસ ગુજરાતી કેલેન્ડર 2026 જૂન, વિક્રમ સંવત 2082, જેઠ મહિનો (Gujarati Calendar 2026 June, Vikram Samvat 2082, Jyeshtha Month June 2026) જૂન મહિનાનું કેલેન્ડર 2026 જૂન 2026 વ્રત-તહેવાર (June 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 3- જૂન વિશ્વ સાયકલ દિવસ પ્ર.જેઠ વદ ત્રીજ 5-જૂન પર્યાવરણ દિવસ પ્ર.જેઠ વદ પાચમ 11- જૂન કમલા એકાદશી પ્રે.જેઠ વદ અગિયારસ 15- જૂન અધિક માસ સમાપ્ત પ્ર.જેઠ વદ અમાસ 17- જૂન મહારાણા પ્રતાપ જયંતિ દ્વિ. જેઠ સુદ ત્રીજ 21- જૂન ફાધર્સ ડે દ્વિ. જેઠ સુદ સાતમ 25- જૂન ભીમ અગિયારસ, નિર્જળા એકાદશી દ્વિ. જેઠ સુદ અગિયારસ 26- જૂન તાજીયા, મહોરમ દ્વિ.જેઠ સુદ બારસ 27- જૂન વટસાવિત્રી વ્રત દ્વિ.જેઠ સુદ તેરસ ગુજરાતી કેલેન્ડર 2026 જુલાઈ, વિક્રમ સંવત 2082, જેઠ – અષાઢ મહિનો (Gujarati Calendar 2026 July, Vikram Samvat 2082, Jyeshtha -Ashadh Month July 2026) જુલાઈ મહિનાનું કેલેન્ડર 2026 જુલાઈ 2026 વ્રત-તહેવાર (July 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 10-જુલાઈ યોગિની એકાદશી દ્વિ. જેઠ વદ દશમ 11-જુલાઈ યોગિની એકાદશી, વિશ્વ વસ્તી દિવસ દ્વિ.જેઠ વદ બારસ 16-જુલાઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજ 25-જુલાઈ દેવપોઢી એકાદશી, ગૌરી વ્રત અષાઢ સુદ અગિયારસ 26- જુલાઈ કારગીલ વિજય દિવસ અષાઢ સુદ બારસ 27-જુલાઈ જય પાર્વતી વ્રત પ્રારંભ અષાઢ સુદ તેરસ 29-જુલાઈ ગૌરીવ્રત જાગરણ અષાઢ સુદ પૂનમ ગુજરાતી કેલેન્ડર 2026 ઓગસ્ટ, વિક્રમ સંવત 2082, અષાઢ – શ્રાવણ મહિનો (Gujarati Calendar 2026 August, Vikram Samvat 2082, Ashadh – Shravan Month August 2026) ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર 2026 ઓગસ્ટ 2026 વ્રત-તહેવાર (August 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 9-ઓગસ્ટ કામિકા એકાદશી અષાઢ વદ અગિયારસ 11-ઓગસ્ટ મોરબી જળહોનારત અષાઢ વદ ચૌદસ 12-ઓગસ્ટ દિવાસો-દશામા વ્રત પ્રારંભ અષાઢ વદ અમાસ 13-ઓગસ્ટ શ્રાવણ માસ પ્રારંભ શ્રાવણ સુદ એકમ 14-ઓગસ્ટ હરિયાળી ત્રીજ, જીવંતિકા વ્રત શ્રાવણ સુદ બીજ 15-ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, પતેતી શ્રાવણ સુદ ત્રીજ 23-ઓગસ્ટ પુત્રદા એકાદશી શ્રાવણ સુદ અગિયારસ 25-ઓગસ્ટ ઇદેમિલાદ શ્રાવણ સુદ તેરસ 28-ઓગસ્ટ રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ 31- ઓગસ્ટ ફૂલકાજળી વ્રત શ્રાવણ વદ ત્રીજ ગુજરાતી કેલેન્ડર 2026 સપ્ટેમ્બર, વિક્રમ સંવત 2082, શ્રાવણ -ભાદરવો મહિનો (Gujarati Calendar 2026 September, Vikram Samvat 2082, Shravan – Bhadarvo (Bhadra or Bhadrapada) Month September 2026) સપ્ટેમ્બર મહિનાનું કેલેન્ડર 2026 સપ્ટેમ્બર 2026 વ્રત-તહેવાર (Saptember 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 1-સપ્ટેમ્બર બોળ ચોથ, નાગ પંચમી શ્રાવણ વદ ચોથ 2-સપ્ટેમ્બર રાંધણ છઠ શ્રાવણ વદ છઠ 3-સપ્ટેમ્બર શીતળા સાતમ શ્રાવણ વદ સાતમ 4-સપ્ટેમ્બર જન્માષ્ઠમી શ્રાવણ વદ આઠમ 5-સપ્ટેમ્બર નંદ મહોત્સવ શ્રાવણ વદ નોમ 7-સપ્ટેમ્બર અજા એકાદશી શ્રાવણ વદ અગિયારસ 11-સપ્ટેમ્બર વિનોબા ભાવે જયંતિ શ્રાવણ વદ અમાસ 13-સપ્ટેમ્બર કેવડા ત્રીજ ભાદરવા સુદ બીજ 15-સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી, જૈન સવંત્સરી ભાદરવા સુદ ચોથ 17-સપ્ટેમ્બર બલરામ જયંતિ ભાદરવા સુદ છઠ 21-સપ્ટેમ્બર રામદેવપીર જયંતિ ભાદરવા સુદ દશમ 22-સપ્ટેમ્બર પરિવર્તની એકાદશી ભાદરવા સુદ અગિયારસ 23- સપ્ટેમ્બર વામન જયંતિ ભાદરવા સુદ બારસ 24- સપ્ટેમ્બર વિશ્વ આરોગ્ય દિવસ ભાદરવા સુદ તેરસ 26- સપ્ટેમ્બર અંબાજી મેળો ભાદરવા સુદ પૂનમ 27 -સપ્ટેમ્બર શ્રાદ્ધ, વર્લ્ડ ટૂરિઝમ દિવસ ભાદરવા વદ એકમ 29- સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ ભાદરવા વદ ત્રીજ ગુજરાતી કેલેન્ડર 2026 ઓક્ટોબર, વિક્રમ સંવત 2082, ભાદરવો- આસો મહિનો (Gujarati Calendar 2026 October, Vikram Samvat 2082, Bhadarvo (Bhadra or Bhadrapada) – Asho Month October 2026) ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર 2026 ઓક્ટોબર 2026 વ્રત-તહેવાર (October 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 1- ઓક્ટોબર રક્તદાન દિવસ ભાદરવા વદ પાચમ 2-ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ ભાદરવા વદ છઠ 3- ઓક્ટોબર મહાલક્ષ્મી વ્રત ભાદરવા વદ સાતમ 6-ઓક્ટોબર ઇન્દિરા એકાદશી, અગિયારસનું શ્રાદ્ધ ભાદરવા વદ અગિયારસ 8-ઓક્ટોબર વાયુસેના દિવસ ભાદરવા વદ તેરસ 9-ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ ભાદરવા વદ ચૌદસ 10-ઓક્ટોબર અમાસનું શ્રાદ્ધ ભાદરવા વદ અમાસ 11-ઓક્ટોબર નવરાત્રી પ્રારંભ, ઘટ સ્થાપન આસો સુદ એકમ 21-ઓક્ટોબર દશેરા આસો સુદ દશમ 22-ઓક્ટોબર પાશાકુંશા અગિયારસ આસો સુદ અગિયારસ 24-ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ આસ સુદ તેરસ 26-ઓક્ટોબર શરદ પૂર્ણિમા આસો સુદ પૂનમ 31-ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ આસો વદ છઠ ગુજરાતી કેલેન્ડર 2026 નવેમ્બર, વિક્રમ સંવત 2082, આસો - કારતક મહિનો (Gujarati Calendar 2026 November, Vikram Samvat 2082, Asho - Kartak Month November 2026) નવેમ્બર મહિનાનું કેલેન્ડર 2026 નવેમ્બર 2026 વ્રત-તહેવાર (November 2026 Gujarati Festivals) તારીખ મહત્વના દિવસો- તહેવારો મહિનો 5-નવેમ્બર રમા એકાદશી આસો વદ અગિયારસ 6-નવેમ્બર વાઘ બારસ આસો વદ બારસ 7-નવેમ્બર ધનતેરસ આસો વદ તેરસ 8-નવેમ્બર કાળી ચૌદસ- દિવાળી આસો વદ ચૌદસ 9-નવેમ્બર દિવાળી આસો વદ અમાસ 10- નવેમ્બર બેસતું વર્ષ કારતક સુદ એકમ 11- નવેમ્બર ભાઈબીજ કારતક સુદ બીજ 14- નવેમ્બર લાભ પાચમ, જ્ઞાન પંચમી કારતક સુદ પાચમ 16- નવેમ્બર જલારામ જયંતિ કારતક સુદ સાતમ 17- નવેમ્બર ગોપાષ્ટમી કારતક સુદ આઠમ 19- નવેમ્બર રંગ જયંતિ નારેશ્વર કારતક સુદ નોમ 21- નવેમ્બર તુલસી વિવાહ કારતક સુદ બારસ 24- નવેમ્બર દેવ દિવાળી, ગુરુ નાનક જયંતિ કારતક સુદ પૂનમ