Kirti Patel FIR: પાસા હેઠળ બંધ કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ; ધાક-ધમકી આપવા બદલ સુરતના વેપારીએ નોંધાવી ફરિયાદ

કીર્તિ પટેલ સામે આ કોઈ પહેલો ગુનો નથી. તેના પર અગાઉ મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા બદનામી જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે.