Laalo Box Office Collection: ગુજરાતી ફિલ્મ 'લાલો' ને રવિવાર ફળ્યો, કમાણીનો આંકડો 73 કરોડને પાર પહોચ્યો

ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં અને દેશની બહાર પણ ફિલ્મ 'લાલો- કૃષ્ણ સદા સહાયતે' ચર્ચાનો વિષય જગાવ્યો છે. ફિલ્મની કમાણીમાં સતત મોટો વધારો જોવા મળી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 24 Nov 2025 09:24 AM (IST)Updated: Mon 24 Nov 2025 09:26 AM (IST)
gujarati-film-laalo-krishna-sada-sahaayate-earns-rs-4-65-crore-on-day-45-643392

Laalo Box Office Collection Day 45: ફિલ્મ લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે ની ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ બની ત્યારે કોઈને કલ્પના પણ નહી કરી હોય કે તે, ગુજરાતી ફિલ્મ જગતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. ભલે તેની શરુઆત ગોકળગાયની ગતીએ થઇ હોય, પરંતુ ફિલ્મ રિલીઝ થયાના 45 અઠવાડિયા પછી, ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબુત પકડ બનાવીને ચાલી રહી છે.

વિશ્વભરમાં લાલો ફિલ્મની ચર્ચા

હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં તમામ થિયેટરોમાં દરરોજના સૌથી વધુ ફિલ્મ 'લાલો' ના શો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે આ ફિલ્મ જોવ જવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના લોકો આ ફિલ્મ નિહાળવા માટે મોંઘી ટિકીટો ખરીદીને જઇ રહ્યા છે. લોકોને આ ફિલ્મ ભીવૂક કરી મુકે તેવી છે, દર્શકોને ફિલ્મના સ્ટાર કાસ્ટની એક્ટિંગ તેમજ તેમાં રહેલા ગીત પણ ખુબજ પસંદ આવી રહ્યા છે. તેમજ વિદેશોમાં પણ ફિલ્મ લાલો ના શો જોવા મળી રહ્યો છે.

ફિલ્મ લાલોની 45 મા દિવસની કમાણી

ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' ની ભલે શરૂઆત ધીમી થઇ હોય, પરંતુ જેમ જેમ દિવસો વિતી રહ્યા છે, તેમ તેમ કમાણીમાં નવા રેકોર્ડ બનતા જોવા મળી રહ્યા છે. sacnilk ના રિપોર્ટ પ્રમાણે ફિલ્મ 'લાલો' એ 45 મા દિવસે એટલે કે સાતમા રવિવારે સિનેમાઘરોમાં 4.65 કરોડની કમાણી કરી છે. આમ અત્યાર સુધી આ ગુજરાતી ફિલ્મે 73.35 કરોડની કમાણી કરી છે.

દિવસ/અઠવાડિયુંભારત નેટ કલેક્શન (₹ Cr)બદલાવ (+/-)
Day 1 [1st Friday]₹ 0.02 Cr-
Day 2 [1st Saturday]₹ 0.04 Crinf%
Day 3 [1st Sunday]₹ 0.08 Cr100.00%
Day 4 [1st Monday]₹ 0.04 Cr-50.00%
Day 5 [1st Tuesday]₹ 0.05 Cr25.00%
Day 6 [1st Wednesday]₹ 0.05 Cr0.00%
Week 1 Collection₹ 0.26 Cr-
Day 7 [1st Thursday]₹ 0.05 Cr0.00%
Day 8 [2nd Friday]₹ 0.04 Cr-20.00%
Day 9 [2nd Saturday]₹ 0.04 Cr0.00%
Day 10 [2nd Sunday]₹ 0.05 Cr25.00%
Day 11 [2nd Monday]₹ 0.05 Cr0.00%
Day 12 [2nd Tuesday]₹ 0.03 Cr-40.00%
Day 13 [2nd Wednesday]₹ 0.03 Cr0.00%
Week 2 Collection₹ 0.29 Cr11.54%
Day 14 [2nd Thursday]₹ 0.03 Cr0.00%
Day 15 [3rd Friday]₹ 0.01 Cr-66.67%
Day 16 [3rd Saturday]₹ 0.03 Cr200.00%
Day 17 [3rd Sunday]₹ 0.05 Cr66.67%
Day 18 [3rd Monday]₹ 0.06 Cr20.00%
Day 19 [3rd Tuesday]₹ 0.1 Cr66.67%
Day 20 [3rd Wednesday]₹ 0.15 Cr50.00%
Week 3 Collection₹ 0.43 Cr48.28%
Day 21 [3rd Thursday]₹ 0.22 Cr46.67%
Day 22 [4th Friday]₹ 0.38 Cr72.73%
Day 23 [4th Saturday]₹ 1 Cr163.16%
Day 24 [4th Sunday]₹ 1.85 Cr85.00%
Day 25 [4th Monday]₹ 1.75 Cr-5.41%
Day 26 [4th Tuesday]₹ 2.35 Cr11650.00%
Day 27 [4th Wednesday]₹ 2.75 Cr17.02%
Week 4 Collection₹ 10.32 Cr2300.00%
Day 28 [4th Thursday]₹ 2 Cr-27.27%
Day 29 [5th Friday]₹ 2.25 Cr12.50%
Day 30 [5th Saturday]₹ 4.65 Cr106.67%
Day 31 [5th Sunday]₹ 7.1 Cr52.69%
Day 32 [5th Monday]₹ 2.2 Cr-69.01%
Day 33 [5th Tuesday]₹ 3 Cr36.36%
Day 34 [5th Wednesday]₹ 3.5 Cr16.67%
Week 5 Collection₹ 24.7 Cr139.34%
Day 35 [5th Thursday]₹ 3 Cr-14.29%
Day 36 [6th Friday]₹ 2.75 Cr-8.33%
Day 37 [6th Saturday]₹ 4.5 Cr63.64%
Day 38 [6th Sunday]₹ 6.5 Cr44.44%
Day 39 [6th Monday]₹ 2.5 Cr-61.54%
Day 40 [6th Tuesday]₹ 3 Cr20.00%
Day 41 [6th Wednesday]₹ 2.65 Cr-11.67%
Week 6 Collection₹ 24.9 Cr0.81%
Day 42 [6th Thursday]₹ 2.5 Cr-5.66%
Day 43 [7th Friday]₹ 1.9 Cr-24.00%
Day 44 [7th Saturday]₹ 3.4 Cr78.95%
Day 45 [7th Sunday]₹ 4.65 Cr* early estimates
Total₹ 73.35 Cr-